લાખપસાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાખપસાય

પુંલિંગ

  • 1

    એક ગામ, એક હાથી ને લાખ રૂપિયા કે બીજી કોઈ લાખ વસ્તુઓનો રાજાએ આપેલો સરપાવ.

  • 2

    લાક્ષણિક મોટામાં મોટો સરપાવ.

મૂળ

प्रा. (सं. प्रसाद)