લાખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાખવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    લાખવાળું કરવું; લાખ ચડાવવી.

મૂળ

'લાખ' ઉપરથી