લાખિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાખિયું

વિશેષણ

  • 1

    લાખનું બનાવેલું કે લાખેલું.

નપુંસક લિંગ

  • 1

    લાખનું કંકણ.

મૂળ

'લાખ' ઉપરથી