લાખો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાખો

પુંલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો સુલક્ષણવંતો લાખેણો માણસ.

મૂળ

જુઓ લાખેણું