લાખ રૂપિયાનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાખ રૂપિયાનું

  • 1

    લાખ ટકાનું.

  • 2

    ઘણું જ પ્રમાણિક અને ભલું (માણસ).