લાગટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાગટ

અવ્યય

  • 1

    સતત; ચાલુ; લગાતાર.

મૂળ

सं. लग्

લાગટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાગટું

નપુંસક લિંગ

  • 1

    ગાઢો સંબંધ.

  • 2

    પરાયાં સ્ત્રીપુરુષનો સંબંધ.

મૂળ

सं. लग