લાગણીવેડા ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાગણીવેડા

પુંલિંગ બહુવયન​

  • 1

    અતિ લાગણીની સ્થિતિ; તેનાથી તણાઈ જવું તે.