લાગત ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાગત

સ્ત્રીલિંગ

  • 1

    થયેલું ખર્ચ; મૂળ કિંમત.

  • 2

    દાણ; જકાત.

મૂળ

'લાગવું' પરથી; સર૰ हिं.; म.