લાગતું વળગતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાગતું વળગતું

વિશેષણ

  • 1

    લેવાદેવા ધરાવતું; સંબંધવાળું; કુટુંબી કે કોઈ બીજી રીતે સંબંધી.

મૂળ

લાગવું+વળગવું