લાંગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાંગર

નપુંસક લિંગ

  • 1

    વહાણ થોભાવી રાખવા જમીનમાં ભરાય તેમ નાખવાનું વાંકા અંકોડાવાળુ એક સાધન.

  • 2

    સદાવ્રત; લંગરખાનું.

  • 3

    સ્ત્રીઓનું પગનું એક ઘરેણું.

  • 4

    એક છેડે વજન બાંધેલી દોરી; લંગીસ.

  • 5

    લાક્ષણિક લાંબી હાર; લંગાર.