લાગો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાગો

પુંલિંગ

 • 1

  દાપું; હકસાઈ.

 • 2

  કર; વેરો.

 • 3

  સંબંધ; સગપણ.

 • 4

  પીછો; કેડો.