લાગ ખાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાગ ખાવો

  • 1

    તક મળવી.

  • 2

    બરાબર કબજામાં આવવું.