લાગુ થવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાગુ થવું

 • 1

  પાછળ પાછળ જવું.

 • 2

  બંધબેસતું આવવું.

 • 3

  આડો સંબંધ બાંધવો (સ્ત્રી-પુરુષ).

 • 4

  (રોગ) વળગવો; ચોંટવો.

 • 5

  (દવાની) અસર થવી.