લાગુ હોવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાગુ હોવું

  • 1

    વળગેલું હોવું; પાછળ પાછળ જતું હોવું.

  • 2

    આડો સંબંધ ધરાવવો (સ્ત્રી-પુરુષે).