ગુજરાતી

માં લાંઘણની 2 મુખ્ય વ્યાખ્યા છે: લાંઘણ1લાંઘણું2

લાંઘણ1

સ્ત્રીલિંગ

  • 1

    લાંઘો; ઉપવાસ.

મૂળ

प्रा. लंघण ( सं. लंघन)

ગુજરાતી

માં લાંઘણની 2 મુખ્ય વ્યાખ્યા છે: લાંઘણ1લાંઘણું2

લાંઘણું2

નપુંસક લિંગ

  • 1

    હેતુ સાધવા લાંધણ લઈ બેસવું તે (કોઈની સામે).