લાંચનિવારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાંચનિવારણ

નપુંસક લિંગ

  • 1

    લાંચખોરી દૂર કરવી તે; 'ઍન્ટી-કરપ્શન'.