લાંચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાંચવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    લચી, નમી જવું.

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    [લાંચ ઉપરથી] લાંચ આપવી.

મૂળ

જુઓ લચવું