લાછણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાછણ

નપુંસક લિંગ

  • 1

    લાખું; ચાઠું; ડાઘો.

મૂળ

સર૰ हिं. लाछन