લાછાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાછાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    પગને તળિયે તેમ જ હથેળીમાં લીમડાનાં પાનથી છાશ છાંટી, તાવેથાથી ઝડપથી વારંવાર ડામવું તે.

મૂળ

જુઓ લાંછન