લાછાં લેવડાવવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાછાં લેવડાવવાં

  • 1

    ડામ વડે ચિકિત્સા કરાવવી.

  • 2

    લાક્ષણિક ત્રાસ આપવો.

  • 3

    ગરમ રેતી ઉપર ચલાવવું.