ગુજરાતી

માં લાજની 2 મુખ્ય વ્યાખ્યા છે: લાજ1લાજુ2

લાજ1

સ્ત્રીલિંગ

 • 1

  શરમ.

 • 2

  મર્યાદા; મલાજો.

 • 3

  આબરૂ; પત.

મૂળ

જુઓ લજ્જા

ગુજરાતી

માં લાજની 2 મુખ્ય વ્યાખ્યા છે: લાજ1લાજુ2

લાજુ2

સ્ત્રીલિંગ

 • 1

  લાજાળુ; શરમાળ.

મૂળ

प्रा. लज्जु