લાજલજામણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાજલજામણી

સ્ત્રીલિંગ

  • 1

    લાજશરમ; સંકોચ.

  • 2

    લજામણી; એક છોડ (અડવાથી તેનાં પાન સંકોચાઈ જાય છે.).