લાજવાબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાજવાબ

વિશેષણ

  • 1

    જવાબ આપી ન શકાય તેવું; અવર્ણનીય.

  • 2

    અદ્ધિતીય; અનુપમ.

મૂળ

अ.