લાજાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાજાળી

સ્ત્રીલિંગ

  • 1

    એક છોડ (અડવાથી તેના પાન સંકોચાઈ જાય છે) વિ૰સ્ત્રી૰ લાજાળું.

મૂળ

सं. लज्जालु