લાજાહોમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાજાહોમ

પુંલિંગ

  • 1

    લગ્નના વિધિ દરમ્યાન વરકન્યા વેદીમાં ડાંગર હોમે છે તે.