ગુજરાતી માં લાટની 3 મુખ્ય વ્યાખ્યા છે:

લાટ1લાટ2લાટ3

લાટ1

પુંલિંગ

 • 1

  લાટો; મોજો; તરંગ.

 • 2

  (ટ,) સ્ત્રી૰ ધાણીનું ઊભું લાકડું.

 • 3

  ધરી (જેમ કે ગાડાની, રેંટિયા કે ચરખાની).

ગુજરાતી માં લાટની 3 મુખ્ય વ્યાખ્યા છે:

લાટ1લાટ2લાટ3

લાટ2

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  ભરૂચ આસપાસના પ્રદેશનું પ્રાચીન નામ.

મૂળ

सं.

ગુજરાતી માં લાટની 3 મુખ્ય વ્યાખ્યા છે:

લાટ1લાટ2લાટ3

લાટ3

પુંલિંગ

 • 1

  જથો.

 • 2

  મોટો સાહેબ-સત્તાધીશ.