લાટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાટી

સ્ત્રીલિંગ

  • 1

    લાકડાંનું પીઠું.

મૂળ

प्रा. लट्ठि (सं. यष्टि) ઉપરથી કે લાટ=જથો પરથી? સર૰ म.