લાટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાટો

પુંલિંગ

  • 1

    મોજો; તરંગ.

  • 2

    સાબુ કે કોઈ ધાતુનો લાંબો ટુકડો.