લાંઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાંઠ

વિશેષણ

  • 1

    લોંઠ; ખંધું; શઠ.

  • 2

    ગાંઠે નહિ તેવું તોફાની.

મૂળ

'લઠ્ઠ' ઉપરથી; સર૰ म.