લાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાડ

નપુંસક લિંગ

 • 1

  હસાવી ખેલાવી રાજી રાખવું તે.

 • 2

  તેવું વર્તન કે ચેષ્ટા (લાડ કરવાં, લાડ લડાવવાં).

મૂળ

दे. लड्डिय; સર૰ हिं.; म.

લાડુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાડુ

પુંલિંગ

 • 1

  મોદક; એક મીઠી વાની.

 • 2

  પિંડો; ગોળો.

મૂળ

सं. लड्डु; સર૰ हिं.; म. लाडू