લાડકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાડકું

વિશેષણ

  • 1

    લાડમાં ઊછરેલું; વહાલું.

મૂળ

સર૰ म. लाडला