લાડકાલાડુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાડકાલાડુ

પુંલિંગ બહુવયન​

  • 1

    જનોઈ કે લગ્ન વખતે સગાં તરફથી જે મીઠાઈ કે નાણું ભેટ આપવામાં આવે છે તે.