લાડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાડવો

પુંલિંગ

 • 1

  મોદક; એક મીઠી વાની.

 • 2

  પિંડો; ગોળો.

 • 3

  લાડવાના આકારનું ભરત-ગૂંથણકામ.

 • 4

  લાક્ષણિક ફાયદો.