લાડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાડિયું

વિશેષણ

  • 1

    લાડવાયું.

મૂળ

'લાડ' ઉપરથી

લાડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાડિયું

નપુંસક લિંગ

  • 1

    લાડવાયું છોકરું.