લાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાડી

સ્ત્રીલિંગ

  • 1

    કોમળ કન્યા.

  • 2

    નવી પરણેલી વહુ.

મૂળ

'લાડ' કે दे. लदह= રમ્ય ઉપરથી