લાડીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાડીસ

સ્ત્રીલિંગ

  • 1

    ગંજીફાની રમતનો એક દાવ.

મૂળ

સર૰ म. लाडिस