લાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાત

સ્ત્રીલિંગ

  • 1

    પગથી મારવું તે-કરેલો આઘાત; પાટુ.

મૂળ

दे. लता

લાતુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાતુ

નપુંસક લિંગ

  • 1

    સઢને ઊંચાંનીચાં કરવાનું દોરડું (વહાણવટું).