લાતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાતી

સ્ત્રીલિંગ

  • 1

    બંદર ઉપરની વખાર; કોઠી.

મૂળ

સર૰ લાટી