લાત મારવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાત મારવી

  • 1

    લાત વડે પ્રહાર કરવો.

  • 2

    કામમાં ધક્કો પહોંચાડવો; નુકસાન કરવું.