લાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાદ

સ્ત્રીલિંગ

  • 1

    ઘોડા ગધેડાનું છાણ.

મૂળ

दे. लद्दी; સર૰ हिं.; म. लीद