લાદેડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાદેડો

પુંલિંગ

  • 1

    ધોબીના પોઠિયા પર લાદેલો ગાંસડો.

  • 2

    મોટો ભાર; ખૂબ લદાય તે.

મૂળ

'લાદવું' ઉપરથી