લાદવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાદવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    (ઊંટ, ગધેડા વગેરેની પીઠ પર) સામાન ભરવો; ખડકવું.

મૂળ

दे. लद्द; સર૰ हिं. लादना