લાદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાદી

સ્ત્રીલિંગ

  • 1

    પથ્થરની પાતળી અને નાની તખતી.

  • 2

    ફરસબંધી (લાદી જડાવવી, લાદી નાખવી, લાદી બેસાડવી).

મૂળ

સર૰ म.