લાધવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાધવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પ્રાપ્ત થવું; મળવું.

અકર્મક ક્રિયાપદ​

  • 1

    જમીન સાથે વહાણનું ચોંટી જવું.

મૂળ

प्रा. लध्ध ( सं. लब्ध); સર૰ म. लाधणें; हिं. लाधना