લાપી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાપી

સ્ત્રીલિંગ

  • 1

    સફેદો અને બેલતેલની બનાવેલી લૂગદી; લાંપી.

મૂળ

સર૰ म. लांबी

લાંપી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાંપી

સ્ત્રીલિંગ

  • 1

    સફેદો અને બેલતેલની બનાવેલી લૂગદી; લાપી.

મૂળ

સર૰ म. लांबी