લાપોટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાપોટ

સ્ત્રીલિંગ

  • 1

    તમાચો (લાપોટ ખાવી, લાપોટ ચોડવી, લાપોટ મારવી, લાપોટ લગાવવી).

મૂળ

રવાનુકારી