લાફો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાફો

પુંલિંગ

 • 1

  તમાચો.

 • 2

  ઉડાઉ માણસ.

 • 3

  [સર૰ લપ્પો] બારીબારણાં બંધ કરવાનો લાકડાનો આડો કકડો; ભૂંગળ.

 • 4

  મોટા થાંભલાને કામચલાઉ ટેકો આપવા સાકટીઓ સાથે જડેલા ખીલા.