ગુજરાતી

માં લાબુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: લાબું1લાંબ2લાંબું3

લાબું1

નપુંસક લિંગ

 • 1

  કુંવારનું પાન.

મૂળ

સર૰ લાબરું

ગુજરાતી

માં લાબુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: લાબું1લાંબ2લાંબું3

લાંબ2

સ્ત્રીલિંગ

 • 1

  યાદદાસ્ત.

 • 2

  સ્મૃતિ; ફામ.

મૂળ

'લાંબું' પરથી

ગુજરાતી

માં લાબુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: લાબું1લાંબ2લાંબું3

લાંબું3

વિશેષણ

 • 1

  લંબાઈ, સમય વગેરેમાં ઘણું.

મૂળ

सं. लब