લાંબટંગિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાંબટંગિયું

વિશેષણ

  • 1

    શરીરના પ્રમાણમાં વધારે લાંબા ટાંગાવાળું.

મૂળ

લાંબું+ટાંગો; સર૰ म. लांबटांग्या