લાબડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાબડી

સ્ત્રીલિંગ

  • 1

    એક પંખી.

મૂળ

જુઓ લાવરી

લાંબડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાંબડી

સ્ત્રીલિંગ

  • 1

    લાંપડી; એક વનસ્પતિ.